Wednesday, November 21, 2018

ઈ-પુસ્તક ई-पुस्तक મહર્ષિ દયાનંદ સરસ્વતી महर्षि दयानन्द सरस्वती જીવન ચરિત્ર લેખક :- સ્વામી સચ્ચિદાનંદ...

ઈ-પુસ્તક ई-पुस्तक

મહર્ષિ દયાનંદ સરસ્વતી महर्षि दयानन्द सरस्वती

જીવન ચરિત્ર લેખક :- સ્વામી સચ્ચિદાનંદ जीवन चरित्र लेखक :- स्वामी सच्चिदानन्द

પ્રકાશક :- ગુર્જર સાહિત્ય ભવન - અમદાવાદ प्रकाशक :- गुर्जर साहित्य भवन

સ્વામી સચ્ચિદાનંદ આર્ય સમાજ ના સભ્ય કે અનુયાયી નથી છતાં મહર્ષિ દયાનંદ જી પ્રત્યે માનભાવ રાખે છે. આ જીવન ચારિત્રમાં સ્વામી દયાનંદજી ના અને આર્ય સમાજ નાં ઉપકારોને ધ્યાન માં રાખીને અને પોતાના સ્વતંત્ર વિચારો, મતભેદ સાથે રજુ કરેલ છે. વાંચન કરવા જેવું પુસ્તક છે.

.

स्वामी सच्चिदानन्द आर्य समाज के सदस्य या अनुयायी न होते हुए भी महर्षि दयानन्द जी के प्रति आदर भाव रखते हैं | इस जीवन चरित्र में स्वामी दयानन्द जी के और आर्य समाज एक उपकारों को ध्यान में रख कर लेखक ने अपने स्वतन्त्र विचारों, मतभेदों सहित प्रस्तुत किया है | पुस्तक पठनीय है |

http://mavjibhai.com/EB…/Maharshi%20Dayanand%20Saraswati.pdf

http://mavjibhai.com/ebooksection.htm

http://www.mavjibhai.com/EBOOKS/Maharshi%20Dayanand%20Saraswati.pdf?fbclid=IwAR1MUyX-fveSiHqbFMCStmAorKjSdOn1Lo3Ho3Jurl1CmNUgPf6VOWEfAg0

સાદર

વિશ્વપ્રિય વેદાનુરાગી


from Tumblr https://ift.tt/2AbS4ng
via IFTTT

No comments:

Post a Comment