Monday, July 23, 2018

🔥ઓ३મ🔥🍁અથ વૈદિક સંધ્યા #બ્રહ્મ_યજ્ઞ 🍁☸️માર્જન મંત્ર ☸️(ફરી ડાબા હાથ માં જળ લઇને જમણા હાથ ની અનામિકા...

🔥ઓ३મ🔥


🍁અથ વૈદિક સંધ્યા #બ્રહ્મ_યજ્ઞ 🍁

☸️માર્જન મંત્ર ☸️

(ફરી ડાબા હાથ માં જળ લઇને જમણા હાથ ની અનામિકા અને અંગુઠા થી, મંત્ર પાઠ પછી, સંબન્ધિત અંગો પર જળ છાંટવું)

⚛️ઓં ભૂઃપુનાતુ શિરસિ ।

⚛️ઓં ભુવઃ પુનાતુ નેત્રયોઃ।

⚛️ઓં સ્વઃ પુનાતુ કંઠે ।

⚛️ઓં મહઃ પુનાતુ હ્રદયે ।

⚛️ઓં જનઃ પુનાતુ નાભ્યામ્ ।

⚛️ઓં તપઃ પુનાતુ પાદયોઃ।

⚛️ઓં સત્યં પુનાતુ પુનઃ શિરસિ ।

⚛️ઓં ખં બ્રહ્મ પુનાતુ સર્વત્ર ।।


☸️હે પ્રાણધાર, દુઃખ વિનાશક સર્વસુખપ્રદાતા, મહાનતમ, જગત ઉત્પાદક, જ્ઞાન સ્વરૂપ, અવિનાશી, સર્વત્ર વ્યાપક પરમેશ્વર ! આપની કૃપાથી અમારા મસ્તિષ્ક, નેત્ર, કંઠ, હ્રદય, નાભિ, પગ, શિર હંમેશા પવિત્ર રહે. ☸️


#વૈદિક_સંધ્યા


from Tumblr https://ift.tt/2JNrtQu
via IFTTT

No comments:

Post a Comment