Monday, July 23, 2018

🔥ઓ३મ🔥💥અથ #વૈદિક_સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ💥 🌼ગાયત્રી મંત્ર 🌼☀️ઓ३મ્ ભૂર્ભુવઃ...

🔥ઓ३મ🔥


💥અથ #વૈદિક_સંધ્યા - #બ્રહ્મ_યજ્ઞ💥

🌼ગાયત્રી મંત્ર 🌼


☀️ઓ३મ્ ભૂર્ભુવઃ સ્વઃ।તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ।ધિયો યો નઃ પ્રચોદયાત્ ।।☀️

☸️જે પરબ્રહ્મ પરમાત્મા નું સર્વોત્તમ નામ ઓ३મ્ છે જે જગતના પ્રાણદાતા દુઃખહર્તા, સુખદાતા અને સત્ ચિત્ આનંદસ્વરૂપ છે. જે સકળ જગતના ઉત્પાદક, પાપનાશક, વિજ્ઞાન સ્વરૂપ છે. અને અતિ ઉત્તમ પૂજવા યોગ્ય છે. તે પ્રકાશમાન પરમાત્માનું ગ્રહણ કરવા યોગ્ય નામ અને તેજ નું અમે ધ્યાન કરીએ છીએ. તે પરમેશ્વર અમારી બુદ્ધિ ને દુરાચાર - ખરાબ કામોથી અલગ કરી સદાચાર - સારા કામોમાં પ્રેરિત કરે. ☸️


#વૈદિક_સંધ્યા ☘ ☘


from Tumblr https://ift.tt/2LhRtcq
via IFTTT

No comments:

Post a Comment