💥ગુજરાતી ભાષાના લૃપ્ત થઇ ગયેલા શબ્દો અને તેનો અર્થ💥
🔸શબ્દ 🔹અર્થ
ટાપુવો રોટલો
જેદર ઘેટું
જુગાઇ ચતુરાઇ
ઠોબારી ઠોઠ
છન્ન ઢંકાયેલું
ગેસાળી ધૂળ
જાંબૂનદ સોનું
ગંડૂષ કોગળો
કલિંગ પક્ષી
ગુલ્ફ ઢીંચણ
ગોકીલ હળ
ઝષ માછલું
ડોહ ધરો
ખંજ લંગડો
ઝડાફો ઝઘડો
ડોડ રીસ
ઝૂપી ચિતા
તંનૂર ચૂલો
ઢેસરો પોદળો
તરો માર્ગ
તબક રકાબી
તલમીજ શિષ્ય
તરઘટ ઉમરો
તાક છાસ
તુરિ ઘોડો
તુબરત કબર
દગડ પથ્થર
તરફોડો છણકો
દુરીત પાપી
દંડક નર્મદા
તાજિર વેપારી
દળવાદળ સૈન્ય
દત્ત આપેલું
દામિની વિજળી
તડાગ તળાવ
દ્રિરદ હાથી
from Tumblr http://ift.tt/1DO0q0I
via IFTTT
No comments:
Post a Comment