Saturday, September 17, 2016

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 આજુગમા છે દેહ અભીમાન ઘણુ દેણે કરીને ભોગવે એજી આતમ જીવપણુ આ જુગમાછે દેહ અભીમાન...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આજુગમા છે દેહ અભીમાન ઘણુ
દેણે કરીને ભોગવે એજી આતમ જીવપણુ આ જુગમાછે દેહ અભીમાન ઘણુ

🌺
સાચે મનથી સદગુરુ સાથે તે હૈયે ન. આણ્યુ હેત સંતને ન નમ્યો ને હરી ને નગમ્યો અંતે થયો ફજેત સુખ દુખંમા વ્યાપે હરે આનંદ ના આવે અણુ આ જુગમા છે દેહ અભામાન ઘણુ

💐
તારુ મારૂ કરતો પ્રાણી જાજુ જતન કરે આ સંસાર સપ્ન સરીખો અર્થન એક સરે કાય નથી લેતા એ કારણ કબુધ તણુ આજુગમા છે દેહ અભીમાન ઘણુ


🌻
જય વીજય અહંકારે ચડીયા પડીયા દ્રોને દ્વાર તુતો પરગટ પાવન પ્રાણી કોણ માત્ર વીચાર જશે એ ઉડીને રે તુરગ જેમ આક તણુ આજુગમા છે દેહ અભીમાન ઘણુ


🌷
તન અભીમાની મન અભી માની વચન અભીમાન કહે જુઠુ બોલો જુઠુ રે ચાલે લખ ચોરા સી વહે ભજન હરીનુ બેસીને ન કીધુ એક્ષ્ણુ આજુગમા છે દેહ અભીમાન ઘણુ


🌼
સત શાસ્રી ને સત ગુરુજી સમજે સુજે ઊપદેશ સુધવીચાર આપ ટળે અભીમાન ટળે કહે છે રવી દાસ ક્રુપા થઈ સ્વરુપે રતી એક રહે ન અણુ
અરવિંદ જીડીયા 8128140089🙏🏻


from Tumblr http://ift.tt/2d81wiG
via IFTTT

No comments:

Post a Comment