Friday, August 19, 2016

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 જ્યારે અંગ્રેજ પાદરી કૂક દરિયાપાર ભાગી ગયો 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 મહર્ષિ દયાનંદ સરસ્વતી ની છેલ્લી...

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
જ્યારે અંગ્રેજ પાદરી કૂક દરિયાપાર ભાગી ગયો
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
મહર્ષિ દયાનંદ સરસ્વતી ની છેલ્લી મુંબઇ યાત્રા સમયે વિદેશ થી એક ગોરો પાદરી જોસેફ કુક ત્યાં આવ્યો। તેના આગમન ની ચર્ચા પૂરા ભારત માં ફેલાય ગઇ હતી। પાદરીએ ૧૭ જાન્યુઆરી ૧૮૯૧ નાં દિવસે મુંબઇ ટાઉન હોલમાં અંગ્રેજી ધારાપ્રવાહ માં ભાષણ આપી એ સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો કે ઈસાઈ મતજ વિશ્વભર માં એક સત્ય ધર્મ છે। તેની ઉત્પત્તિ ઇશ્વર થી થઈ છે।અને આજ મત નજીક નાં ભવિષ્ય માં સમગ્ર વિશ્વ માં ફેલાય જશે।અંગ્રેજી ભણેલ લોકો ઉપર પાદરી વિઘ્વતા નો ઊંડો પ્રભાવ હતો ।
🌹🌹
🌹🌹કોઈ સાધુ,સંત,મહાત્મા કે કોઈ સંસ્થા માં પાદરી ને ઉત્તર દેવાની હિમ્મત ન થઇ । તેથી તે સમગ્ર ભારત ને ઈસાઈ બનાવવા ની ઘોષણા કરી રહ્યો હતો। ઋષિ દયાનંદે પાદરી ને અંગ્રેજી માં પત્ર લખાવી મોકલી દીધો। તેમા “ Which religion is of divine origin ” અર્થાત કયો ધર્મ ઇશ્વર કૃત છે —– આ વિષય ઉપર શાસ્ત્રાર્થ કરવાની ખુલ્લી ચેતવણી આપી। પાદરી તો ૨૦ જાન્યુઆરી એજ પુના ભાંગી ગયો। શાસ્ત્રાર્થ કરવાની ચેતવણી મળતાં જ તેનાં સ્વાસ ફૂલી ગયા। પુના થી તે સાત દરિયા પાર પશ્ચિમ માં ભાગી ગયો।
🌹🌹
🌹🌹અંગ્રેજો નાં શાશનકાળ માં આવડા મોટા પાદરી ને સાત દરિયા પાર પશ્ચિમ માં ભગાડી મુકનાર મહાપુરુષ માત્ર યતિરાટ દયાનંદ સ્વામી જ થયાં। બાકી અંગ્રેજ સમય માં સંતો,મહનંતો અનેક હતાં પણ કોઈ ની હિમ્મત નથી થયેલી કે તેઓ વિદેશીઓ નાં વિરોધ માં કશુ બોલે,હિન્દૂ સમાજ કે કેટલીક સંસ્થાઓ એ કૃતજ્ઞતા નો પ્રકાશ કરતા દયાનંદ નાં જીવન ની આ કે કોઈ બીજી ઘટના ની કદી ચર્ચા જ નથી કરી।
🌹🌹
🌹🌹 પુર્વ ૭૦ વર્ષો માં મહર્ષિ ના ઘણાં જીવન ચરિત્રો છપાણા, પરંતુ કોઈ વિદ્વાન લેખક કે સંસ્થાએ કદી આવા ગૌરવપુર્ણ ઘટના નો ઉલ્લેખ પણ નથી કર્યો । એક બે પુસ્તકો માં કુક ના મુંબઇ આગમન નો ઉલ્લેખ મળે છે।
જેણે જીવનભર જેટલા કાર્યો કર્યા તેનો ઉલ્લેખ પણ કરે તો ખ્યાલ આવે સત્ય શું છે
માત્ર માથા માં વાળ સફેદ થવા માત્ર થી જ ઘણા લોકો સ્વ ને વિદ્વાન માને છે, રાષટ્ર ને એક કરવો હોઇ તો દયાનંદ નાં વિચાર થી શકય છે નહી કે કોઈ માંસાહારી નાં વાક્યો થી કે જ્યારે તમે માંસ ખાશો ત્યારેજ સાચા હિન્દૂ કહેવાશો,
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 સૌજન્ય:-
ગુજરાત પ્રાંતીય આર્ય નિરમાત્રી સભા


from Tumblr http://ift.tt/2bmWTil
via IFTTT

No comments:

Post a Comment