છંદ - હિકર્ણ પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્રા ભૈરવી ભુજંગ કેશ કુંડલાય કંઠલા મનોહરી નિકંદ કામ ક્રોધ દૈત્ય અસુરકાલ મર્દની નમોસ્તુ માત હિંગલાજ નીરમલા નિરંજની રક્ત સિંગ આસની સાવધાન શંકરી કુઠાર ખડગ ખપ્ર ધાર કર દલન મહેશ્વરી નીશંભ શુંભ રક્તબીજ દૈત તેજ ગંજની નમોસ્તુ માત હિંગલાજ નીરમલા નિરંજની જવાહીર રત્ન બેલ કેલ સર્વ કર્મ લોલની વ્યાલ ભાલ ચંદ્ર કેત પુષ્પ માલ મેખની ચંડ મુંડ ગર્જની સુનાદ બિંદ વાસની નમોસ્તુ માત હિંગલાજ નીરમલા નિરંજની ગજેન્દ્ર ચાલ કાલ ધૂમ સેતુ ચાલ લોલની ઉદાર તેજ તીમ્ર નાસ સુશોભે એષ્ક શંકરી અનાથ સિદ્ધ સાધ્ય લોક સપ્તદ્વીપ બિરાજની નમોસ્તુ માત હિંગલાજ નીરમલા નિરંજની શૈલ શિખર રાજની જોગ જુગત કારની ચંડ મુંડ ચૂર કર સહસ્ર ભુજ દાયની વિકરાલ કેશ વેશ ભૂત અંત રૂપ દામની નમોસ્તુ માત હિંગલાજ નીરમલા નિરંજની
from Tumblr http://ift.tt/2ba699F
via IFTTT
No comments:
Post a Comment