ओ३म्
*🌷 ગાયત્રી મંત્ર વેદ નું એક ફુલ 🌷* આ મંત્ર ગાયત્રી છઁદ માં રચાયેલ છે તેથી તેને મનુષ્યો ગાયત્રી મંત્ર નાં નામથી પણ જાણે છે તેને સવિતા મંત્ર પણ કહે છે
*ओ३म् भूर्भुवः स्वः ।तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ।धियो यो नः प्रचोदयात् ।।-*
*(ઋગ્વેદ મંડલ:-૩,સુક્ત:-૬૨,મંત્ર:-૧૦)(યજુર્વેદ અધ્યાય:-૩-૨,૩-૩૫,૨૨-૯,૩૬-૩)(સામવેદ:-૧૩-૩-૩ ઉત્તરાચક) અને અથરવવેદ માં તેની ફ્ળ પ્રાપ્તિ માટે નું વિધાન છે*
:-ૐ(હે સર્વરક્ષક પિતા)
:-ભૂ:(જીવનઆધાર)
:-ભૂવઃ(દુઃખ હર્તા
:-સ્વ:(સુખદાતા)
:-તત(આપ)
:-સવિતૂ(ઉત્પાદક)
:-વરેણયં(સર્વ શ્રેષ્ઠ)
:-ભરગ(શુદ્ધ સ્વરુપ)
:-દેવસ્ય(દિવ્ય ગુણો નાં આપનારા છો)
:-ઘીમહી(ધારણ કરૂ છું)
:-ઘીય(જ્ઞાન)
:-યઃ(જે)
:-ન(અમારા)
:-પ્રચોદયાત(પવિત્ર કરો)
તમે અમને ઉત્પન્ન કર્યા,પાલન કરી રહ્યાં તમે,
તમારાથી લેતા પ્રાણ અમે,દુઃખીઓ નાં કષ્ટ હરતા તમે,
તમારુ મહાન તેજ છે, વ્યાપેલ છે દરેક સ્થાન,
વિશ્વની વસ્તુ-વસ્તુમાં તમે થઈ રહ્યાં છો વિદ્યમાન,
તમારુ જ ધરતા ધ્યાન અમે માંગતા તમારી દયા,
ઇશ્વર અમારી બુદ્ધિ ને વેદ માર્ગ પર ચલાવ, ઇશ્વર અમારી બુદ્ધિ ને શ્રેષ્ઠ માર્ગપર ચલાવ,
ઇશ્વર અમારી બુદ્ધિ ને સત્ય માર્ગ પર ચલાવ
સંકલન કર્તા
હેમંતસિંહ વિદ્યાર્થી
from Tumblr http://ift.tt/2bRf56F
via IFTTT
No comments:
Post a Comment