*અંધ શ્રધ્ધા ઉપર અનેક સવાલ*
ભારતીય રમતવીર પીવી સિંધુ અને સ્પેનિશ રમતવીર ની વચ્ચે યોજાયેલ છેલ્લો મુકાબલો અનેક સવાલ ઉત્પન્ન કરી ગયો -
(આ મેચ માં એક મહા પ્રયોગ થયો જે સમસ્ત વિશ્વમાં પોત-પોતાની રીતે પૂજા-પાઠ નાં તાર્કીક વિશ્લેષણ કરે છે)
યાદ રહે કે બન્ને રમત વીર બરાબર નાં હતાં।
સિંધુ ને માટે ૧૨૫ ની જનસનખ્યાં વાળૉ દેશ પૂજા પાઠ કરી રહ્યો હતો પરંતૂ।।।।।।।।।।।।।
ભલે માની લઇએ કે સ્પેનિશ રમતવીર માટે તેમનાં દેશ વાસીઓ એ તેમની રીતે પૂજા-પાઠ કરી રહ્યાં હશે-તો પણ તેઓ આપની જન સંખ્યા નાં ૧૦% જ હશે।
શું પૂજા-પાઠથી કોઈ નિર્ણય ને બદલી શકાય છે ????
કે કર્મ અને સમર્પણ પણ કોઈ વસ્તુ છે।
( આ એક મહા પ્રયોગ થયો)
શું કરોડો લોકો ની પૂજા એક મહિલા ને થોડી વધારે શક્તિ ન અપાવી શકી જેણે રમત ની પહેલી સીડી પાર કરી લીધી હોઇ ???
શું કોઈ માતા જી કે શનિ,રાહુ,મંગળ વગેરે નાં સીધા એજન્ટો મદદ નાં કરી શક્યા શું કોઈ ને પણ હજી કાઈ સત્ય જ્ઞાન નથી થતુ,
ઇશ્વર માટે આપણે સંતાન છીયે આપને કોઈ દલાલ ની જરૂર નાં હોઇ
ૐ ખમ
સંકલન કર્તા
હેમંતસિંહ વિદ્યાર્થી
from Tumblr http://ift.tt/2bQ8b1q
via IFTTT
No comments:
Post a Comment